Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગનાં ડુંગરો પર કેસુદાએ જમાવ્યો રંગ.

Share

ફુલ ગુલાબી ઠંડી વિદાય લે તે પહેલા જ હોળીના વધામણા લઇને આવતા કેસૂડાં સોળે કળાએ ખીલી ઉઠ્યાં છે. નેત્રંગ તાલુકાના મોતિયા, કૂપ, વરદીયા ડુંગર,ઓલિયા કોતર, જંગલોમાં હાલ કેસરી ચાદર પાથરીને નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે.

કેસૂડાંએ રંગ જમાવ્યો છે અને આકર્ષણ જમાવ્યું છે. પ્રકૃતિપ્રેમી આસ્થા વસાવા જણાવે છે કે વાસ્તવમાં કેસૂડાંના ફૂલો અને કસૂંબલ રંગે ધૂળેટી રમવાનો આરોગ્યપ્રદ હેતુ છે. ઉનાળાનાં ચાર મહિનાની ગરમીથી રક્ષણ માટે કેસૂડો ખૂબ ઉપયોગી છે. તે સાથે નાના બાળકોને કેસૂડાંના ફૂલથી સ્નાન કરાવવાથી લુ થી બચાવી શકાય છે.

Advertisement

Share

Related posts

ખેડા જિલ્લાના કુલ ૯ બાળકોને મળ્યો પી.એમ કેર ફોર ચિલ્ડ્રન યોજનાનો લાભ.

ProudOfGujarat

જૂનાગઢ: અસમાજિક તત્વોના ત્રાસથી વેપારીઓ ઉતર્યા રસ્તા પર: જૂનાગઢ પોલીસે મામલો થાળે પાડ્યો

ProudOfGujarat

ગણતંત્ર દિવસની પાલેજમાં ધામધૂમથી ઉજવણી કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!