Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : લીંબડીના જાંબુ ગામ નજીક જીવના જોખમે નર્મદાની કેનાલમાં ડૂબકી લગાવતા બાળકો.

Share

એક તરફ ગરમીનો પારો 44 ડિગ્રી ને પહાર પહોંચ્યો છે તેવા સંજોગોમાં જીવના જોખમે 5 થી 10 વર્ષના બાળકો નર્મદાની કેનાલમાં ડૂબકી લગાવતા નજરે પડ્યા છે. જીવના જોખમે બાળકો ઢાંકીથી વલભીપુર તરફ જતી અને બે કાંઠે પાણીથી છલોછલ ભરેલી નર્મદાની કેનાલમાં ડૂબકી લગાવવાના કરતુત કરતા કરતા નજરે પડ્યા હતા.

અગાઉ ગરમીથી બચવા કેનાલમાં ન્હાવા પડેલા બે ભાઈઓના વઢવાણ ભોગાવો નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે તેવામાં વધુ એક જોખમરૂપ ડૂબકી બાળકો લગાવતા કેનાલમાં નજરે પડી રહ્યા છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચનાં હાઇવે ઉપર માંચ ગામનાં પાટિયા પાસે આનંદ હોટલ પાછળનાં ભાગે શેરડીનાં ખેતરમાં જુગાર રમતા પાંચ શકુનિઓને પકડી સવા લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ProudOfGujarat

શહેરા ખેતતલાવડી કૌભાડની તપાસ હવે ડીવાયએસપીને સોપાઈ

ProudOfGujarat

ભરૂચ : LPG સિલિન્ડરની હોમ ડિલિવરીમાં મહત્વનાં ફેરફારો….જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!