Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી સબ જેલમાંથી ભાગેલ 302 ના આરોપીને પાણશીણા પોલીસે ઝડપી પાડયો.

Share

લીંબડી સબ જેલમાંથી 302 આરોપી બાબુ ઉર્ફે બબુડીયો ટપુભાઈ પરમાર જે જેલની દીવાલ કૂદી ફરાર બન્યો હતો ત્યારે પોલીસ દ્વારા આ ફરાર આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે ખાનગી બાતમી પાણશીણા પોલીસને મળતા પાણશીણા પોલીસે આ આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડયો હતો. જેમાં જસમતપર ગામ પાસે આવેલ તળાવના આરા ઉપર આ આરોપી સુતો હતો અને તે સમયે ગજેન્દ્રસિંહ, જયપાલસિંહ, કુલદીપસિંહ, અશોકસિંહ, અજયસિંહ, મેહુલભાઈ વગેરે પોલીસ સ્ટાફ દ્વારા આ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. તેમજ હાલ આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

પંચમહાલ જીલ્લામાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુ.

ProudOfGujarat

મિલાન ફેશન વીકથી ટોલીવુડ ડેબ્યૂ સુધી – મૌની રોયે પોતાનું આગામી OTT વેન્ચર લોન્ચ કર્યું

ProudOfGujarat

મુંબઈ : ઇન્વેન્ટ એસેટ્સ સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન તરીકે જગદીશ કપૂરની નિમણૂક કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!