Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : લીંબડી નેશનલ હાઇવે સર્કલ પાસે અચાનક કાર સળગી ઉઠતા દોડધામ.

Share

લીંબડી નેશનલ હાઇવે અવારનવાર કાર સળગવાના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે આજે ફરી હાઈવે સર્કલ પર સ્વામી નારાયણ મંદિર સામે કાર સળગી ઉઠી હતી ત્યારે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે કાર સળગતા કારની આગ બુઝાવવા પાણીનો મારો કરવામાં આવ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

વિરમગામ શહેરના યુવા ઉત્સાહી પત્રકાર પિયુષ ગજ્જરને પિતૃ શોક, પિતા નાગરભાઇ મિસ્ત્રીનું નિધન

ProudOfGujarat

સુરત ભાઠેના વિસ્તારમાં રહેતી મહિલા પર તેના પૂર્વ પતિએ એસિડ એટેક કર્યો હતો જાણો વધુ વિગત.

ProudOfGujarat

ભરૂચ : નર્મદા નદીનાં પૂરનાં પાણી ઓસર્યા બાદ કતોપોર બજાર, ચાર રસ્તા પર કચરાનાં ઢગ જોવા મળ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!