Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી સિવિલ હોસ્પિટલની RDD ડો. સતિષ મકવાણા એ મુલાકાત લીધી.

Share

લીંબડી સિવિલ હોસ્પિટલ એટલે હાઈવે પર આવેલ લીંબડી શહેરની હોસ્પિટલ ત્યારે એકાએક આરડીડી સતિષ મકવાણાએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જેમાં વાત કરવામાં આવે તો લીંબડી સિવિલ હોસ્પિટલમા આવેલ તમામ વોર્ડ સહિતના ડાયાલિસિસ વિભાગ સહિતના વિભાગોની મુલાકાત લીધી હતી તેમજ અધતન સુવિધાવાળી લેબોરેટરી બનનાર જગ્યાની પણ મુલાકાત લીધી હતી. ક્યાંકને ક્યાંક દર્દીઓ સાથે પણ ડોક્ટર સતિષ મકવાણાએ વાર્તાલાપ કર્યો હતો. વધુમા વાત કરવામાં આવે તો અન્ય મુલાકાત માટે સુરેન્દ્રનગર રવાના થયા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

વડોદરામાં એસ.ટી બસે એક્ટિવાને અડફેટે લેતા યુવતીનું મોત નીપજયું.

ProudOfGujarat

અંકલેશ્વરના સુરવાડી બ્રિજ પર કાર ચાલકે ટક્કર મારતા બાઇક સવાર બે ઈસમો બ્રિજ નીચે પટકાયા, એકનું મોત અન્ય એક ઘાયલ.

ProudOfGujarat

પાલેજ જીઆઈડીસીમાં આજીવિકા માટે આવેલ પરપ્રાંતિયોને તેમના વતન પરત કરવામાં આવ્યાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!