Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીના કટારીયા ગામે મારામારી થતાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત.

Share

લીંબડી તાલુકાના કટારીયા ગામે એકજ કુટુંબના વ્યક્તિઓ વચ્ચે મારામારી થતાં એક વ્યક્તિ લક્ષ્મણભાઈ રૂપાભાઈ મકવાણાને ઈજા પહોંચી હતી ત્યારે ઈજાગ્રસ્તના જણાવ્યા પ્રમાણે કૌટુંબિક ઝગડો થયો હતો અને મારી નાખવા કહ્યું હતું ત્યારે પાઈપ જેવી વસ્તુથી તેમણા ઉપર 3 વ્યક્તિઓએ હુમલો કર્યો હતો ત્યારે ઈજા થતાં 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ આ બાબતે લીબડી સિવિલ હોસ્પિટલમાં એમ એલ સી નોધાવા પામી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

વડોદરા : કોંગ્રેસ કાર્યાલય ખાતે મધ્ય ગુજરાતનાં જિલ્લાઓની મહિલા કોંગ્રેસ સમિતિની મીટીંગ યોજાઈ….

ProudOfGujarat

હોર્ન વગાડવાની બાબતે રિક્ષાચાલક પર જીવલેણ હુમલો  :  પાંચબત્તી વિસ્તારમાં બાળકોને શાળાએ મૂકવા જતા રિક્ષાચાલકને બાઈકની ચાવી વડે માર માર્યાનો આક્ષેપ, એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો

ProudOfGujarat

વડોદરા આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેતી કરતા 2891 ખેડૂતોને 260.26 લાખની સહાય ચૂકવાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!