Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં સૈયદ મહોલ્લા અને તળાવ મહોલ્લાના તાજીયા અને જુલૂસ નીકળ્યા.

Share

હાલ મુસ્લિમ બિરાદરોનો પવિત્ર તહેવાર એટલે મહોરમ માસ ત્યારે ગઇકાલે રાત્રે સૈયદ મહોલ્લા વિસ્તારના અને તળાવ મહોલ્લાના તાજીયાની પ્રદિક્ષણા મુસ્લિમ ભાઈઓ દ્વારા કરાવવામાં આવી હતી. ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો હુસેન સાહેબ અને હસન સાહેબની યાદમાં આ તાજીયા જુલૂસ કાઢવામાં આવે છે અને હસન અને હુસેન સાહેબને યાદ કરવામાં આવે છે ત્યારે ગઇકાલે રાત્રે લીંબડીના આ બન્ને વિસ્તારોના તાજીયા જુલૂસ નીકળ્યા હતા તેમજ હિંદુ સમાજના લોકો પણ આમા જોડાયા હતા. ક્યાંકને ક્યાંક હિન્દુ મુસ્લિમની એકતા જોવા મળી હતી ત્યારે હવે આજે આ તાજીયા લીંબડીની બજારમાં ફરશે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

રાજપીપળાની કોમી એકતાનું પ્રતીક સમાન નિઝામશાહ દરગાહનો વિકાસ ક્યારે ??? ગ્રાન્ટ ફાળવવામાં વિલંબ થતા શ્રદ્ધાળુઓમાં રોષ.

ProudOfGujarat

એક દ્રશ્ય કેવી રીતે કલ્પના અને રજૂ કરવામાં આવે છે તે વાસ્તવિક ફરક પાડે છે’: જ્યોર્જિયા એન્ડ્રિયાની સિનેમામાં મહિલાઓના ચિત્રણ પર ખુલીને વાત કરે છે

ProudOfGujarat

ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ગરબાની રમઝટ : પંચમહાલ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ અંતર્ગત ગરબાનું આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!