Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડીમાં ચામુંડા હાર્ડવેર સ્ટોરમાં તસ્કરો ચોરી કરી ફરાર.

Share

થોડા સમયથી લીંબડીમાં ચોરીના બનાવો અટક્યા હતા ત્યારે આજે લીંબડી શહેરમાં આવેલ ગાયત્રી મંદિરની સામે હાર્ડવેરની દુકાનના મોડી રાત્રે શટરના તાળાં તોડી તસ્કરી થવા પામી હતી. જેમાં વાત કરવામાં આવે તો દુકાન માલિકના જણાવ્યા પ્રમાણે રોકડ રકમ 5 થી 6 હજાર અને અન્ય દશેક હજારનો સામાનની ચોરી થવા પામી હતી ત્યારે આ બાબતે પોલીસને જાણ કરવાની દુકાનદાર કાર્યવાહી હાથ ધરી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ઝગડિયા તાલુકાના બોરીદ્રા ગામ ની હદ માં પેકેટમાં રહસ્યમય કેમિકલ અથવા પદાર્થ ક્યો તે ખુલાસો કોણ અને ક્યારે કરશે

ProudOfGujarat

આજે રથયાત્રા : ભગવાન નગરચર્યાએ નહીં નીકળે, મંદિર પરિસરમાં જ ફરશે રથ…

ProudOfGujarat

ગોધરા ખાતે પ્રદેશ અધ્યક્ષ એલ.ડી.સૂથારની અધ્યક્ષતામાં લોકજનશક્તિ પાર્ટીની મિટિંગ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!