Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીની સેન્ટ થોમસ સ્કુલમાં વાલીઓએ મચાવ્યો હોબાળો.

Share

લોકડાઉનથી લઈને વારંવાર આ સેન્ટ થોમસ સ્કુલ ચર્ચામા આવી રહી છે ત્યારે આજે બે આક્ષેપો સાથે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો એક આક્ષેપ વિધ્યાર્થીઓને માર મારવામાં આવી રહ્યો છે અને બીજો આક્ષેપ ફી નહીં ભરોતો માર્કશીટ નથી આપતા ત્યારે આ શાળા આચાર્ય અને વાલીઓમા તુતુમેમે જોવા મળી હતી. ત્યારે 200 ઉપરાંત વાલીઓ શાળાએ આવી પહોંચ્યા હતા અને શાળાના મેનેજમેન્ટને અવળે હાથ લીધા હતા ત્યારે આ સેન્ટ થોમસ સ્કુલમાં વિધ્યાર્થીઓને બેન્ચ પર ઉભા રાખીને માર મારવામાં આવે છે તેવો પણ આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે આ બાબતે આચાર્ય સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આવું કૃત્ય કરવામાં નથી આવતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

વડોદરાના સાવલી ખાતે કેમીકલ કંપનીમાં ગુજરાત એ.ટી.એસ ના દરોડા, કરોડોનું ડ્રગ્સ ઝડપાયુ.

ProudOfGujarat

વડોદરા : 108 ના સેન્ટર હાઉસ ખાતે ઇમરજન્સી 108 ના હેડની શુભેચ્છા મુલાકાત.

ProudOfGujarat

પોરબંદરમાં ગેરકાયદેસર મની લોન્ડરિંગ એક્ટીવિટીઝ સ્પેશ્યલ ડ્રાઇવને લઈ લોકદરબાર યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!