Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીના પરાલી ગામે જુથ અથડામણમાં 10 લોકો ઈજાગ્રસ્ત.

Share

લીંબડી તાલુકાના પરાલી ગામે પરંપરાગત માતાજીની સગડીના ઉત્સવમા ગરબા રમતા મારામારી થઈ હતી. એક જ સમાજના લોકોએ સામસામે મારામારી કરતાં 10 ઉપરાંત લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને 108 તેમજ પ્રાઈવેટ વાહનોમા લીંબડી હોસ્પિટલ ખસેડાયા હતા. અન્ય લોકોને વધુ ઈજા પહોંચી હોવાથી સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પર દોડી આવી મારામારી બાબતે વધુ તપાસ હાથ ધરી છે. જુથ અથડામણમાં બન્ને પક્ષે લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા ત્યારે બન્ને પક્ષના લોકોને હોસ્પિટલ ખસેડયા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ધર્મસિંહ દેસાઈ યુનિવર્સીટીની ફાર્મસી ફેકલ્ટીના ડો. બી. એન. સુહાગિયાને લાઈફ- ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ મળ્યો.

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે “આયુષ્માન ભવઃ” કેમ્પેઇનનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

વડોદરામાં પાણીગેટ વાડી બરાનપુરા વિસ્તારમાં અળસીયાવાળું પાણી આવતા લોકો રોષે ભરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!