Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી તાલુકાના ભલગામડા અને મોટાટીબલા વચ્ચે બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો

Share

લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ બાઈક સવાર લીંબડી તાલુકાના ભથાણ ગામના હતા જેઓ પોતાની પુત્રી સાથે લીંબડી તરફ આવી રહ્યા હતાં ત્યારે રીક્ષા અને બાઈક વચ્ચે સામસામે અકસ્માત સર્જાતા પિતા પુત્રી ઈજાગ્રસ્ત બન્યા હતા જેમાં 108 દ્વારા સારવાર અર્થે ઈજાગ્રસ્તને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે કહિ શકાય કે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ અકસ્માતનો સિલસિલો યથાવત જોવાં મળી રહ્યો છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ગોધરાના હોતચંદ ધમવાણીએ ૧૨૮ વખત રક્તદાન કરી પોતાના જન્મ દિવસની ઉજવણી કરી

ProudOfGujarat

ભરૂચ : જંબુસરના ટંકારી રોડ ઉપર આવેલ સોસાયટીના અગ્રણીઓએ મીઠાના અગરમાંથી મીઠુ ઓવરલોડ ભરીને વહન કરતી ટ્રકોને રોકી.

ProudOfGujarat

ભરૂચ હાઈવે પર સાઈટ એન્જિનિયર સાથે મારામારીનો આક્ષેપ : લુવારા નજીક બ્રિજ મેન્ટેનન્સ દરમિયાન બોલાચાલી બાદ લાફો માર્યાની ફરિયાદ; RTI એક્ટિવિસ્ટ સામે નબીપુર પોલીસમાં ગુનો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!