Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી તાલુકા પંચાયત કચેરીના મીટીંગ હોલ ખાતે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો તાલુકાકક્ષાનો વર્કશોપ યોજાયો.

Share

લીંબડી તાલુકાના તમાંમ ગામોને આવરી લઈને ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાયજાદાના અધ્યક્ષસ્થાને વર્કશોપ કાર્યક્રમ યોજાયો હતો જેમાં લીંબડી તાલુકાના ગ્રામ્યકક્ષાએ વિકાસના કામો વિશે સંપૂર્ણ માહિતી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા આઈઆરડી શાખાના એપીઓ હરપાલસિંહ સરવૈયા તથા આઈઆરડી શાખાના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. આ વર્કશોપ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી આર.જી.વણકર, તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણસિહ રાણા, ઉપપ્રમુખ વિક્રમભાઈ વડેખણીયા, હરદેવસિંહ ઝાલા સહિતના લીંબડી તાલુકાના તમામ ગામોના સરપંચો હાજર રહ્યા હતા

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

મુખ્યમંત્રી ભરૂચમાં : ભાજપ જિલ્લા સંગઠન, સંઘ પરિવાર, જનપ્રતિનિધિઓ અને સંકલન સમિતિ સાથે દિવસભર બેઠકોનો દોર

ProudOfGujarat

અંકલેશ્વરના ખરોડ ગામ ખાતે જુગાર રમતા ત્રણ ઈસમોને હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પાનોલી પોલીસ

ProudOfGujarat

ભરૂચવાસીઓની તકલીફો મામલે કલેકટરને આવેદન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!