Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી નિલકંઠ વિદ્યાલયને સ્વચ્છતા સર્વેક્ષણ 2023 એવોર્ડ પ્રાપ્ત થયો

Share

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનુ એક સ્વપ્ન છે કે દેશ, રાજ્ય, જીલ્લો, તાલુકો અને ગ્રામ્યકક્ષાએ સ્વચ્છતા જાળવાઈ રહે માટે દેશમાં સ્વચ્છ ભારત અભિયાન મીશન ચાલી રહ્યું છે ત્યારે લીંબડીમા આવેલ નિલકંઠ વિદ્યાલયને જીલ્લા કક્ષાએથી સ્વચ્છતા સર્વેક્ષણ 2023 એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ત્યારે આ એવોર્ડ શાળાના ટ્રસ્ટીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓને શિરે જાય છે ત્યારે લીંબડીની અન્ય શાળાઓ દ્વારા નિલકંઠ વિદ્યાલયને એવોર્ડ મળતા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ખેડા ધોળકા બ્રિજ પાસે ખાદ્યતેલના ટેન્કરમાં આગ લાગતાં અફરાતફરી…

ProudOfGujarat

નેત્રંગ ખાતે જૈનમુનિ પૂજ્ય પંન્યાસપ્રવર પદ્મ દર્શનજી મહારાજની આદિ મુમીવૃંદની પાવન પધરામણી.

ProudOfGujarat

લીંબડી કોરોના વેકસીન સેન્ટર ખાતે આજે રસીકરણ કરવા આવેલ લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!