Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી : ભડીયાદ પીર દરગાહ ખાતે ધામધૂમથી અગ્યારમીની ઉજવણી કરાઇ.

Share

લીંબડી ઉટડી ભોગાવો વટીને ઉટડી રોડ પર ભડીયાદ પીરની દરગાહ આવેલી છે ત્યારે આ દરગાહનું અનોખું માતમ જોવા મળે છે જ્યાં હિન્દુ મુસ્લિમ એકતાનું એક અનોખું પ્રતિક જોવા મળે છે ત્યારે દર વર્ષે આ દરગાહ ખાતે અગ્યારમીનો મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ આ દરગાહ ખાતે આ ઉત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને નિયાજ રૂપી ભોજન આપવામાં આવ્યું હતું ત્યારે આ દરગાહ પર હિન્દુ મુસ્લિમ બિરાદરો સેવા કરતા જોવા મળ્યા હતાં ત્યારે લીંબડીના અલગ અલગ વિસ્તારોમાંથી દશર્નાથે લોકો ઉમટી પડ્યા હતા તેમજ આ પીર ભડીયાદની દરગાહને લાઈટીગથી ઝગોમગો કરવામાં આવ્યો હતો અને આજના અગ્યારમીના ઉર્ષની આ મહોત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ ઉર્ષમા નાનાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી વયના આવ્યા હતા અને દાદાના દર્શન સાથે વિરાજ લીધો હતો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલ આંબાપારડી માર્ગ ઉપર ઓગણીસા ગામે કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા એકનું મોત.

ProudOfGujarat

ગોધરા :ગુલાબના છોડને મળશે લીમ્કા બુક ઓફ વર્લ્ડમાં સ્થાન ? જાણો કેમ.

ProudOfGujarat

વાલિયાના પેટીયા ગામે માથાભારે ઈસમોએ ખેડૂત પરિવાર અને અન્ય લોકો પર કર્યો હુમલો, 8 લોકો ઘાયલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!