Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી પોલીસ સ્ટેશન ખાતે વિમા કવચ કાર્યક્રમ યોજાયો.

Share

લીંબડી પોસ્ટ ઓફિસના સહભાગે આજરોજ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે વિમા કવચ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગ્રામ્ય કક્ષાએના ગ્રામ રક્ષક દળના જવાનોના વિમા ઉતારવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ગ્રામ રક્ષક દળના 40 જવાનોના વિમા કવચ લીંબડી પોસ્ટ ઓફિસ દ્વારા કરવામાં આવેલ ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ્રામ રક્ષક દળના માનદ અધિકારી મહેશભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી અને આજના આ વિમા કવચ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ‌ત્યારે વિમા કવચની વાત કરવામાં આવે તો 399 રૂપિયામાં 10 લાખનો આકસ્મિક વિમા સહિતના અન્ય આ સ્કિમના લાભોનો લાભ વિમા કવચમા મળશે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ : હાંસોટ પોલીસે નામદાર બીજા. એડી. ચીફ જ્યુડી. મેજી. કોર્ટનાં કેસના સજા કરેલ આરોપીને ઝડપી પાડયો.

ProudOfGujarat

હાંસોટનાં સાબિર કાનુંગા હત્યા કેસના વધુ બે ફરાર આરોપિયોને ઝડપી પાડતી આર.આર.સેલ

ProudOfGujarat

સુરતથી ભરૂચ પિયરમાં જવા નીકળેલી મહિલાનો સામાન ચોરી : સખી વનસ્ટોપ મદદે આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!