Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી નગરપાલિકા દ્વારા G20 સિટી વોક મેરેથોન યોજાઇ.

Share

આજરોજ સ્વામી નારાયણ મંદિર ખાતેથી નગરપાલિકા આયોજિત G20 મેરેથોન દોડનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતુ જેમાં સ્વામી નારાયણ મંદિરથી ગ્રીનચોક અને ગ્રીનચોકથી સરજે હાઈસ્કૂલ ખાતે આ મેરેથોન દોડનુ સમાપન કરવામાં આવ્યું હતું

ત્યારે આ દોડમાં લીબડીની હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમજ લીંબડી શહેર ભાજપ હોદેદારો, નગરપાલિકાના ચુંટાયેલા સભ્યોએ પણ ભાગ લીધો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો પૂર્વ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પ્રકાશભાઈ સોની, પુર્વ હાથશાળ નિગમના ચેરમેન શંકરભાઈ દલવાડી, નગરપાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ, નગરપાલિકા ચેરમેન મનુભાઈ જોગરાણા અને નગરપાલિકા ચીફ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભાવનગર જીલ્લામાં ગારીયાધાર  મા બપોર બાદ વરસાદી માહોલ જામ્યો વરસાદ સરુ લોકોને ગરમીથી મળી રાહત…

ProudOfGujarat

ઉમરપાડાના વાડી ગામે ટીટોડીએ જમીન તરફી ટોચ રાખતા ઈંડા મુકતા ચારેબાજુ કુતુહલ સર્જાયું.

ProudOfGujarat

સુરતનાં ઉધનામાં મકાનનો સ્લેબ ધરાશાયી થતાં બે નાં મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!