Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીના ભોયકા ગામે નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારની રાવ ઉઠતા હોબાળો

Share

લીંબડી તાલુકાના ભોયકા ગામે નલ સે જલ યોજનાના કામમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયો હોય તે બાબતે રાવ ઉઠી હતી જેમાં કોન્ટ્રાક્ટર, સરપંચ પાણી સમિતિના સભ્ય સહિતના લોકોએ ભેગા થયાં હતાં ત્યારે આ બાબતે ભોયકા ગામનાં સરપંચ રાજભા જેઓએ લેખિત પુરાવા તેમજ બીલો સહિતના ફોટાઓ રજુ કર્યા હતા તેમજ તમાંમ પ્રકારની વિગતો રજૂ કરી હતી અને આ ભોયકા ગામે કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર નહીં થયાના પુરાવા રજુ કર્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : બોડેલી નજીક ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

સુરતમાં બીઆરટીએસ બસસ્ટેશનનો સ્લેબ તૂટ્યો :અઢી વર્ષની બાળકીનું મોત

ProudOfGujarat

ખેડાના ગળતેશ્વર ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!