Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં સૌભાગ્યવતિ મહિલાઓ દ્વારા વડ સાવિત્રીના વ્રતની ઉજવણી કરાઈ.

Share

વડ સાવિત્રીનો દિવસ એટલે પત્ની પોતાનાં પતિના લાંબા આયુષ્ય માટે આજના દિવસે વર્ત રાખતાં હોય છે ત્યારે આજે લીંબડી તળાવ પર આવેલ વડ પાસે મહિલાઓ વડની પૂજા કરવા ઉમટી પડી હતી અને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પુજા અર્ચના કરી હતી અને આજના દિવસે વડ સાથે દોરા ધાગા બાંધીને મહિલાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

મહિસાગર: કડાણા પંથકમાં જામે છે હોળીના પર્વ પછી પણ દાંડીયાનાચની રમઝટ -જુઓ વિડીઓ

ProudOfGujarat

અંકલેશ્વર : અંદાડા ગામે ઘરની દીવાલ ધરાશાયી થતાં ભાઈ- બહેનને ઇજાઓ પહોંચી.

ProudOfGujarat

દયાદરા ગામના રહીશોએ ગેરકાયદેસર થતા માટી ખોદકામ અંગે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!