Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં સરેઆમ વેચવામાં આવતા દારૂના આક્ષેપ સાથે રહીશો પોલીસ સ્ટેશન પહોંચ્યા

Share

લીબડી સતવારા સમાજને દારૂડિયાના કારણે ભારે પરેશાની ઉભી થઇ છે ત્યારે કંટાળીને 50 ઉપરાંત રહેવાસીઓ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને પોલીસને રજૂઆત કરવામાં આવી હતી શું આ બાબતે પોલીસની રહેમનજર રહેશે કે કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે તે હાલ આ વિસ્તારમાં વાયુવેગે ચર્ચા કરવામાં આવી રહી છે. શું હપ્તા ચાલે છે, કે અન્ય કોઈ પ્રકારની લાલચ ત્યારે ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બેફામ દારૂનું સેવન થઇ રહ્યુ છે ત્યારે કંટાળીને મથુરાપરાના વિસ્તારોમાં રહેતા રહીશો પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી ત્યારે લીંબડીમાં ભારતીય બનાવટી ઈંગ્લીશ દારૂ અને દેશી દારૂ સરેઆમ વેચવામાં આવે છે જેઓ આક્ષેપ રહિશો દ્વારા કરવામાં આવેલ, તેમજ અન્ય વિસ્તારોમાં પણ દારૂનો વેપલો હોય જેવું પણ જણાવ્યું હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ગાંધીધામમાં પત્રકારો પર લાઠી ચાર્જ કરનારા પોલીસ અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા વિરમગામ પત્રકાર સંઘની માંગણી

ProudOfGujarat

નડિયાદનાં મહુધામાંથી ગાંજા સાથે એક ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

સુરત : પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેરથી સો ટકા જગ્યા ભરવા રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!