Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી ચુડા વચ્ચે બાઈક અને કારનો અકસ્માત સર્જાતા ભાઈ-બહેન ઈજાગ્રસ્ત

Share

હોસ્પિટલથી તેમજ પરિવારજનો પાસેથી મળતી માહિતી મુજબ બોરણા ગામે રહેતા ડાભી મયુરભાઈ મહેશભાઈ અને તેમની બહેન જેઓ બોરણા ગામેથી ચુડા જઈ રહ્યા હતા ત્યારે ચુડા અને ભગુપુરના વળાંક પર બાઈકની પાછળ કારની ટક્કર લાગતા અકસ્માત સર્જાયો હતો જેમાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે તાત્કાલિક અસરથી લીબડી સિવિલ હોસ્પિટલ ખાતે 108 દ્વારા ખસેડવામાં આવ્યા હતાં ત્યારે બન્નેને વધુ ઈજા પહોંચી હોવાથી સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામેથી કરજણ પોલીસનો વોન્ટેડ આરોપી ઝડપાયો ..

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાનાં ચારણી ગામે ખેડૂત સંવાદ યોજાયો…

ProudOfGujarat

ભરૂચ શહેર માં વસ્તા માછીમારોની રોજી રોટી છીનવાઈ જતા નર્મદા નદી ને જીવંત રાખવા માછીમાર સમાજ સહ પરીવાર સાથે ૧૬ એપ્રીલ ના રોજ મહારેલી યોજી જીલ્લા કલેકટર ને આવેદન પત્ર સુપ્રત કરશે……….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!