Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં લેકયુ રોડ પર હોર્ડીંગ રાહદારી પર પડતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત

Share

હાલ બીપરજોય વાવાઝોડું ફૂંકાય રહ્યું છે ત્યારે આજરોજ લીબડી શહેરમાં એની ભારે અસર દેખાઈ હતી ત્યારે વહેલી સવારથી જ બેફામ પવન ફૂંકાતો હોય ત્યારે લીંબડી શહેરમા આવેલ લેક્યુ બિલ્ડીંગ નજીક લગાવેલ હોર્ડીંગ વાવાઝોડાને કારણે પડ્યું હતું જેમાં એક રાહદારી હરજીભાઈ ઓઘડભાઈ પરમાર ઉંમર વર્ષ 65 જેઓ ભલગામડા ગેટ વાલ્મીકિ નગર શેરી નંબર 1 માં રહે છે જેઓને માથાનાં ભાગે ગંભીર ઈજા‌ પહોંચી હતી ત્યારે ઈજગ્રસ્તને સારવાર અર્થે લીબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા ત્યારે હાલ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે કામ સિવાય બહાર નીકળવુ નહીં.

Advertisement

Share

Related posts

તાઉ-તે વાવાઝોડાને કારણે ભરૂચ જિલ્લાના ખેડૂતોનાં પાકોમાં તબાહી…

ProudOfGujarat

ઉમલ્લા પોલીસ દ્વારા બહારથી આવેલા ઇસમ પર જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો.

ProudOfGujarat

સુરેન્દ્રનગર લીંબડીનાં અવિરાજસિંહવાળાએ અવનવા પુસ્તકની રચના કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!