Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી ભફૈયા હનુમાનજી મંદિર રોડ પર આવેલ ખેતરમાંથી બે ભેંસોની ચોરી કરી ઇસમ ફરાર

Share

લીંબડીમાં ચોરીના બનાવો વધ્યા છે જેમાં રોકડ રકમ સોના ચાંદી તેમજ વાહનોની ઉઠાંતરી થતી હતી ત્યારે વધુ એક નવો બનાવ સામે આવ્યો હતો જેમાં મથુરાપરા વિસ્તારોમાં રહેતા ત્રિકમભાઈ ધરમશીભાઈ ચાવડા અને સંજયભાઈ ડાભી બન્નેની ભેંસની ઉઠાંતરી થઈ હતી જેમાં સંજયભાઈની ભેંસને મુકી ત્રિકમભાઈ ધરમશીભાઈની બે ભેસો ચોર ચોરી ગયા હતા ત્યારે વધુ પ્રાપ્ત થતી માહિતી મુજબ આવા ઢોર ચોરીના આ વિસ્તારમાં ત્રણથી ચાર બનાવો‌ બન્યા છે ત્યારે આ બાબતે ભોગ બનનારના જણાવ્યું હતું કે આ બાબતે પોલીસ સ્ટેશનમા રજુઆત કરવા જઈએ તો ઉંધા જવાબ આપે છે જેવો આક્ષેપ કર્યો હતો ત્યારે આ બાબતે ભોગ બનનાર દ્વારા લીબડી પોલીસ સ્ટેશનમા રજુઆત સાથે અરજી કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

સુરતમાં ઈચ્છાપોરની સોસાયટીના બંગલામાંથી ઈંગ્લીશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી ઝડપાઈ

ProudOfGujarat

નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં, આ સીઝનમાં પહેલીવાર ખુલશે ડેમના દરવાજા, કાંઠા વિસ્તારોમાં એલર્ટ.

ProudOfGujarat

અંકલેશ્વરના કોસમડી ગામ ખાતે આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઈસમને હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!