Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી તાલુકાના પાણશીણા ગામે બુટલેગરો પીએસઆઈ પર હુમલો કરી ફરાર

Share

લીબડી તાલુકાના પાણશીણા પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.આર. મોડ જેઓ પેટ્રોલીંગ દરમ્યાન હતા ત્યારે એકાએક એક આઈસર પર શક જતાં અને આઈસરનુ ચેકીંગ કરતા દારૂથી ભરેલી હતી ત્યારે બુટલેગરો નાસી છુટ્યા હતા ત્યારે પીએસઆઈ મોડ તેની પાછળ દોડ્યા હતા ત્યારે આ પીએસઆઈને એકલા ભાળી ખેતરમાં ભરેલ પાણી ખાંડમાં ધોકાના પાઈપ વડે માર માર્યો હતો ત્યારે ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બુટલેગરોને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ગોધરા શહેરમાં જરૂરિયાતમંદને સેવાઓ પૂરી પાડતુ સાંઈ સેવા ઓર્ગેનાઇઝેશન.

ProudOfGujarat

રાજપારડી નગરમાં ડેન્ગ્યુના દર્દીઓ જણાતા આરોગ્ય ટીમ દ્વારા સર્વે હાથ ધરાયું.

ProudOfGujarat

રાજપારડી ની શબ્દ વિદ્યાલય શાળામાં બાળકોએ વિવિધ કૃતિઓ નું પ્રદર્શન યોજ્યુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!