Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં પીર ભડીયાદની દરગાહ ખાતે અગ્યારમીની ઉજવણી કરાઇ

Share

લીંબડી ખાતે હિન્દુ મુસ્લિમ એકતાનુ એક પ્રતિક જોવા મળે છે ત્યારે આજે અગ્યારમી હોય ત્યારે હિન્દુ સમાજના ચાવડા પરિવાર દ્વારા અગ્યારમીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બટેટાની અકની શેવ ગુન્દી પ્રસાદ રૂપે ભોજન કરાવ્યું હતું ત્યારે હજારોની સંખ્યામાં પ્રસાદ લેવા હિન્દુ મુસ્લિમ લોકો આવ્યા હતા અને પ્રસાદ ગ્રહણ કર્યો હતો ત્યારે આવી રીતે દર અગ્યારમીની ઉજવણી ચાવડા પરિવાર દ્વારા આ ભડીયાદ પીરની દરગાહે કરવામાં આવે છે

Advertisement

Share

Related posts

ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૩ પર ૪.૦૩ લાખનો ગાંજો ભરેલી બેગ મળી : કાળા કલરના થેલામાં ખાખી કલરના સેલોટેપથી વિંટાળેલાં બે પેકેટમાં ૮.૦૭૫ કિલો ગાંજો નિકળ્યો

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં રોજગાર કચેરીની સેવાઓ ઘેરબેઠા પૂરી પાડવા હેલ્પલાઈન શરૂ કરાઈ.

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાનાં કલા શરીફ ખાતે ૨૭ મી રકતદાન શિબિર યોજાઇ હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!