Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી સેવાસદન ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના હિતમાં આવેદનપત્ર પાઠવાયુ

Share

આ બાબતે વાત કરવામાં આવે તો પુરા સૌરાષ્ટ્રને અનાવૃષ્ટિ જાહેર કરવામાં આવે અને મુખ્યમંત્રીની જે ખેડૂતલક્ષી યોજનાઓ છે તેનો લાભ આપવામાં આવે તેવી માંગણી સાથે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો લીબડી સેવાસદન ખાતે ડેપ્યુટી કલેકટરને રજૂઆત સાથે આવેદનપત્ર આપવા દોડી આવ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ મેણીયા વિનુભાઈ, પ્રવિણભાઇ પટેલ, હરેશભાઈ જાદવ, સહિતના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને જય જવાન જય કિશાનના સુત્રોચ્ચારો કર્યો હતો.

Advertisement

Share

Related posts

“મારૂં ગામ કોરોના મુક્ત ગામ” અભિયાનના ભાગરૂપે રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલનો નર્મદા જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ.

ProudOfGujarat

બૉલીવુડ એકટર દિલીપ કુમારની તબિયત બગડતા મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ..

ProudOfGujarat

ઉમલ્લા પોલીસ દ્વારા બહારથી આવેલા ઇસમ પર જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!