Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં ધોધમાર વરસાદ વરસતા વીજ પુરવઠો બંધ કરાતા લોકો પરેશાન

Share

લીબડી માં ગત રાત્રેના રોજ ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે એક સાવચેતીના ભાગરૂપે પીજીવીસીએલ કચેરી દ્વારા ઈલેક્ટ્રીક વિજ પુરવઠો બંધ કર્યો હતો ત્યારે બાદ વરસાદ બંધ થતાં ઈલેક્ટ્રીક વિજ પુરવઠો શરૃ કર્યો હતો પરંતુ વરસાદ નહીં હોવા છતાં રાત્રે ચાર થી પાંચ વાર ઈલેક્ટ્રીક વિજ પુરવઠો બંધ કરાયો હતો જેમાં લોકો પરેશાન બન્યા હતા એક બાજુ ગરમી અને બીજી બાજુ લાઈટ ગુલ ત્યારે નાના બાળકો અને વૃદ્ધોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અંકલેશ્વર મા શારદાભવન હોલ ખાતે પ્રાંત કક્ષાનો “વિશ્વાસ થી વિકાસ” યાત્રાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાનાં આલુંજ ગામે સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા, એક મહિલા સહિત 11 જુગારીઓ ઝડપાયા.

ProudOfGujarat

ગુજરાતના આર્થિક વિકાસમાં સહકારી ક્ષેત્રનો અમૂલ્ય ફાળો, અરૂણસિંહ રણાનું પગલું રાજ્યની દરેક સહકારી મંડળી અનુકરણ કરે : અમિત શાહ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!