Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર જીલ્લાના સાસંદ સભ્ય દેવજીભાઇ ફતેપરા ગુમ થયા હોવાના પોસ્ટર થયા શોસ્યલ મીડીયા મા વાયરલ

Share

 
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
તારીખ 15/6/18
9033958500

હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં પોસ્ટર અને વિડિયો વાયરલનો ક્રેઝ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે કેમ કે અવાર નવાર જીલ્લામાં ધારાસભ્ય ગુમ થયાનાં પોસ્ટરો શોશિયલ મિડીયામા વાયરલ થયા હતાં ત્યારે વળી આજે ફરી સુરેન્દ્રનગર જીલ્લાના સાસંદ સભ્ય દેવજીભાઇ ફતેપરા ગુમ થયા હોવાના પોસ્ટર શોસ્યલ મીડીયા મા વાયરલ થયું છે તેમાં એમ પણ જણાવ્યું છે કે ચુટણી જીત્યા બાદ સુરેન્દ્રનગર વિસ્તારમાં દેખાતા જ નથી તેમજ આ પોસ્ટરમાં કોમેન્ટ છે કે આ ફોટાવાળા ભાઇ કયાય જોવા મળે તો સુરેન્દ્રનગર મુકી જવા વિનંતી ત્યારે સુત્રોનાં જણાવ્યા મુજબ આ પોસ્ટર સુરેન્દ્રનગર જીલ્લા કોગ્રેસના માહામંત્રી ગીરીરાજસિહ ઝાલાએ શોસ્યલ મીડીયા મા વાયરલ કરેલ છે તેમ સામાન્ય રીતે સામે આવ્યું હતું

Advertisement

Share

Related posts

વડતાલધામમાં દિક્ષા મહોત્સવમાં ૨૪ સાધકોનું અધ્યાત્મમાર્ગે પ્રયાણ.

ProudOfGujarat

રાજપીપળા પાસેના કરજણ ડેમ ખાતે ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં 26 હજાર કયુસેક પાણી નદીમાં છોડાયુ : ડેમના ચાર ગેટ ખોલાયા.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં કોરોનાને વધતો અટકાવવા માટે કલેકટર સહિતનાં કર્મચારીઓએ ગ્રહણ કર્યા શપથ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!