Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર નગરપાલિકાએ પાન, માવા, ગુટકા સિગરેટનો જથ્થો ઝડપી પાડયો.

Share

સુરેન્દ્રનગર નગરપાલિકા ચીફ ઓફિસર સંજયભાઇ પંડયાનાં આદેશથી નગરપાલિકાની હદમાં રતનપર જોરાવરનગર વિસ્તારમાંથી પાન,માવા, ગુટકા તેમજ સિગારેટ નગરપાલિકાનાં રાહુલ મોરી હીતેશભાઇ, ચેતનભાઇ ભાર્ગવ ભાઇ, શૈલેશભાઇ વીરેન્દ્રસીંહ, ભરતસીંહ સીસોદીયા, એસ.આઈ વિજયભાઈ સોલંકી એ જપ્ત કરીને નગરપાલિકા એ લાવેલ 100 માવા, 4 વીમલનાં પેકેટ, મીઠી સોપારી, તમાકુ કીલો, સોપારી તુલશીનાં બે પેકેટ જપ્ત કરેલ એ પછી સુરેન્દ્રનગર નગરપાલિકા ચીફ ઓફિસર સંજયભાઇ પંડયાએ તમામ માલનું તાત્કાલિક નાશ કરવાનો આદેશ આપ્યો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ જંબુસરના સારોદ ગામે રાત્રે દીપડો દેખાયો, રાહદારીઓએ વિડીયો કેમેરામાં કેદ કર્યો.

ProudOfGujarat

વડોદરાના આજવા રોડ ઉપર જુગારધામ પર ત્રણ મહિલા સહિત નવ ઝડપાયા

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં ઉમલ્લા ગામે કુમાર શાળામાં મા કાર્ડ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!