અંકલેશ્વર રાજપીપલા ચોકડી પાસે ટ્રક અને કન્ટેનર વચ્ચે અકસ્માત થતા ભરૂચ સુધી ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા.
અંકલેશ્વર-રાજપીપળા ચોકડી પાસે વડોદરા તરફ જવાના માર્ગ પાસે આવેલ વર્ષા હોટલ પાસે અકસ્માત સર્જાતા ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાવા પામી છે. નેશનલ હાઇવે નંબર 48...
