અમદાવાદમાં આવતીકાલે રિવરફ્રન્ટ સહિત આ રૂટ પર જતાં પહેલાં ચેતજો, જાણો ક્યાં અપાયુ ડાયવર્ઝન
નશામુક્તિ અભિયાન માટે અમદાવાદ પોલીસ દ્વારા 21 જાન્યુઆરીએ રિવફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પર થ્રિલ એડિકટ નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. મેરેથોનમાં અત્યાર સુધીમાં 75 હજાર...
