અંકલેશ્વર નેશનલ હાઇવે 48 પરથી ભારતીય બનાવટના વિદેશી શરાબનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો
ભરૂચ જિલ્લામાં બેફામ બનેલા બુટલેગરોની કરતુતો અટકવાનું નામ ન લેતી હોય તેમ અવારનવાર લાખોની કિંમતનો વિદેશી શરાબ જિલ્લામાં ઘુસાડવાનો ષડયંત્રનો પર્દાફાશ થઈ રહ્યો છે, જિલ્લામાં...
