અંકલેશ્વર GIDC વિસ્તારમાં પૈસાની લેવડ-દેવડ સાથે અપહરણ અને અન્ય ગુનાઓની સિલસિલાબંધ ચોંકાવનારી વિગતો…
સમગ્ર ભરૂચ જિલ્લા પંથકમાં અને ખાસ કરીને કામદાર આલમમાં અને મધ્યમવર્ગીય કર્મચારીઓમાં પણ અને લોકોમાં પણ નાણાકીય લેવડ-દેવડની સમસ્યા ગંભીર વળાંક લઇ રહી છે.ઘણીવાર નાણા...
