અંકલેશ્વર: વિરોધ પક્ષનાં નેતા પરેશભાઇ ધાનાણીએ પીરામણ કબ્રસ્તાનની મુલાકાત લીધી.
રાજ્યસભાના સાંસદ અને ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર સ્વર્ગ અહમદભાઈ પટેલનાં સ્મરણાર્થે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ફ્રી મેગા મેડિકલ અને સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું...
