અંકલેશ્વરની ડેનો ફાર્મા કેમિકલ કંપનીમાં બોગસ ઓળખ આપી કંપની ઉપર રૂઆબ છાંટતા બે ઈસમો ઝડપાયા.
અંકલેશ્વર ખાતેની ડેનો ફાર્મા કેમિકલ કંપનીમાં ભારતીય જનતા મજદૂર સંઘની બોગસ ઓળખ આપી કંપનીમાં સેફટી સુરક્ષા સહિત વહીવટની કેટલીક માંગણીઓને આગળ ધરી પ્રથમ તબક્કે રૂપિયા...
