અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સ્વર્ગીય અહેમદ પટેલની યાદમાં ફ્રી મેડીકલ કેમ્પનું આયોજન કરાયું…
=> કાર્ડિયોલોજી, જનરલ મેડિસિન, દાંતના રોગ અને જનરલ સર્જરીનો વિનામૂલ્યે લાભ અપાયો. => પુત્ર ફૈઝલ પટેલ પુત્રી મુમતાઝબેન સહિત રાજ્યના ઉચ્ચ નેતાઓ ઉપસ્થિત રહ્યા. ભરૂચના...
