અંકલેશ્વરની કડકીયા કોલેજમાં T.y B.s.c માં વિદ્યાર્થીઓને પ્રવેશ માટે કોલેજ તરફથી ૧૦ હજારની ઉઘરાણી કરાઈ હોવાના આક્ષેપ સાથે એન.એસ.યુ.આઇ. દ્વારા વિરોધ કરાયો.
ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર ખાતે કડકીયા કોલેજમાં ટી.વાય બી.એસ.સી માં વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા અંતગૅત ભારપૂવૅક ૧૦૦૦૦ ફી ની રકમની કડકીયા કોલેજ દ્વારા કડક ઉધરાણી કરવામાં આવી...
