Proud of Gujarat

Tag : ankleshwer

FeaturedGujaratINDIA

અંકલેશ્વર નગરનાં પીરામન નાકા વિસ્તારમાં એ.ટી.એમ તોડવાનો કરાયેલ નિષ્ફ્ળ પ્રયાસ.

ProudOfGujarat
અંકલેશ્વર પથકમાં વિવિધ ગુનાઓ બની રહ્યા છે તેવામાં પીરામન નાકા વિસ્તારમાં આવેલ એ.ટી.એમ તોડવાનો નિષ્ફ્ળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. એ.ટી.એમ તોડવાનાં પ્રયાસનાં બનાવ અંગે વિગતે...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ટ્રાફિકજામની સમસ્યાનાં પગલે વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ.

ProudOfGujarat
અંકલેશ્વરનાં ઓ.એન.જી.સી. બ્રિજથી મહાવીર ટર્નિંગ સુધીનાં ચાર રસ્તા પર વારંવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે. જેના પગલે બંને તરફ વાહનોની કતારો થઈ જાય છે. આવી સમસ્યા...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ખાતે પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારા સંદર્ભે ઘોડાગાડી, સાયકલો તેમજ લારી પર મોટરસાયકલ ચઢાવી ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો.

ProudOfGujarat
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ નિમ્ન સ્તરે હોવા છતાં કેન્દ્રની મોદી સરકાર દ્વારા વારંવાર પેટ્રોલ/ડીઝલનાં ભાવમાં વધારો કરવામાં આવે છે, એક સમયે આંતરરાષ્ટ્રીય લેવલે 140...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીનાં કામદારનો પગ કપાવાથી કામદાર દ્વારા ન્યાય માટે લડત શરૂ કરવામાં આવી.

ProudOfGujarat
અંકલેશ્વરમાં ઔદ્યોગિક અકસ્માતોનાં બનાવો વધી રહ્યા છે ત્યારે સરકારી તંત્ર દ્વારા કામદારોનાં હિતોનાં રક્ષણ અંગે કોઈ ખાસ નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવતી નથી. જેમ કે તાજેતરમાં...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નજીક માંડવા ટોલ ટેક્ષ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat
વિદેશી દારૂની હેરફેરી માટે ખેપિયાઓ જાતજાતનાં કીમિયા અપનાવતા રહ્યા છે ત્યારે પોલીસતંત્ર પણ અવનવા કીમિયાને જાણી દારૂનો જથ્થો ઝડપી પાડે છે. જેમ કે અંકલેશ્વર માંડવા...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પંથકમાં SDM અને પોલીસ ઈન્સ્પેકટર તેમજ તેમની ટીમ દ્વારા માસ્ક ધારણ કર્યા વિના ફરતા લોકોનું ચેકિંગ કરાયું.

ProudOfGujarat
કોરોના મહામારી વધી રહી છે ત્યારે અંકલેશ્વરનું વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર હરકતમાં આવી સધન ચેકિંગ કરી રહ્યું છે. અંકલેશ્વરનાં જુદા જુદા વિસ્તારોમાં માસ્ક વગર...
GujaratFeaturedINDIA

અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માત થતાં એકનું સારવાર દરમિયાન મોત નીપજયું.

ProudOfGujarat
અંકલેશ્વર નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર 2 ટ્રકો વચ્ચે અકસ્માત સર્જતા એક વ્યક્તિનું મોત નીપજયુ હતું. અંકલેશ્વર નજીક આવેલ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં અંદાડા ગામમાં યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં અરેરાટી ભર્યું વાતાવરણ સર્જાયું.

ProudOfGujarat
અંકલેશ્વર તાલુકાનાં અંદાડા ગામનાં એક આશાસ્પદ યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરવાની ઘટના બનતા આ ઘટના અંગે ચારે તરફ તરહ તરહની વાતો અને ચર્ચાઓ ચાલી...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકા પોલીસે જીતાલી પ્રાથમિક શાળાનાં કંપાઉન્ડ બહારથી 1 લાખ 25 હજાર ઉપરાંતનાં મુદ્દામાલ સાથે 6 જેટલા ઈસમને જુગાર રમતા ઝડપી પાડયાં.

ProudOfGujarat
અંકલેશ્વર તાલુકાનાં જીતાલી ગામની પ્રાથમિક શાળા પાસે રાત્રીનાં 2 વાગ્યાંનાં અરસામાં 7 જુગારીયા જુગાર રમતા ઝડપાયા હતા જેમની અંગ ઝડતી, દાવ પરનાં નાણાં, મોટર સાયકલ,...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં મોટાલી બ્રિજ પાસે ટેન્કર પલટી જતાં ગેસ લીકેજ થતાં તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી.

ProudOfGujarat
અંકલેશ્વરનાં મોટાલી બ્રિજ પાસે ટેન્કર પલટી ખાતા ગેસ લીકેજ થયો હતો. ગેસ લીકેજ થતાં ધુમાડાનાં ગોટેગોટા જણાતા અફરાતફરીનું વાતાવરણ છવાઈ ગયું હતું. બનાવની જાણ થતાં...
error: Content is protected !!