અંકલેશ્વર નવાગામ કરારવેલ ગામ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ LCB પોલીસ.
પો.ઇ.જે.એન.ઝાલાઓનાં માર્ગદર્શન હેઠળ ભરૂચ LCB પોલીસનાં પો.સ.ઇ.પી.એસ.બરડા તથા પો.સ.ઇ.વાય.જી.ગઢવી તથા પોલીસ ટીમનાં માણસો કાર્યવાહી દરમ્યાન અંકલેશ્વર તાલુકાનાં નવાગામ કરારવેલનાં કુખ્યાત બુટલેગર સતિષ ઉર્ફે ગાંડો ચંદુ...
