Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં અંદાડા ગામમાં યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં અરેરાટી ભર્યું વાતાવરણ સર્જાયું.

Share

અંકલેશ્વર તાલુકાનાં અંદાડા ગામનાં એક આશાસ્પદ યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરવાની ઘટના બનતા આ ઘટના અંગે ચારે તરફ તરહ તરહની વાતો અને ચર્ચાઓ ચાલી રહી છે. આ લખાય છે ત્યાં સુધી અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે આત્મહત્યા બનાવની ફરિયાદ નોંધાઈ ન હતી છતાં મળતી માહિતી મુજબ આત્મહત્યા કરનાર યુવાન તેની પત્નીના ચારિત્ર પર આક્ષેપ કરતો હતો. તેટલું જ નહીં પરંતુ બોર્ડ ઉપર લખેલ આત્મહત્યા પહેલાના સંદેશમાં યુવાને તેની પત્ની ચારિત્રહિન હોવાનું અને સાથે તેના પ્રેમીનું નામ પણ લખેલ છે.

Advertisement

Share

Related posts

દહેજ ઘોઘો ફેરી સર્વિસ પુનઃ શરુ …

ProudOfGujarat

જુની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવા તથા અન્ય પ્રશ્નો સંદર્ભે સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે ધરણાં યોજાયો.

ProudOfGujarat

વિકાસને શોધો વડોદરા બચાવો જેવી પોસ્ટથી સર્જાયો રાજકીય ખળભળાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!