અંકલેશ્વર : ગુજરાત હાઉસિંગ બોર્ડનાં યુવાનો દ્વારા ઉનાળાની સિઝનમાં પક્ષીને પાણી મળી રહે તે માટે વૃક્ષ ઉપર પાણીના કુંડા લગાડવામાં આવ્યા.
હાલ ગરમીની સિઝન આવી ગઈ છે ત્યારે મનુષ્યની સાથે સાથે પક્ષીઓ પણ પાણી માટે તરસતા હોય છે. જ્યારે સામાજિક સંસ્થાઓ દ્વારા પણ ગરમીની સિઝનમાં પક્ષીને...
