અંકલેશ્વરથી ઉત્તર પ્રદેશનાં ગોરખપુર જવા ટ્રેન રવાના 1280 પરપ્રાંતિયો વતન પહોંચશે.
ભરૂચ જીલ્લાનાં પાનોલી, અંકલેશ્વર સહિતનાં વિસ્તારોમાં રહેતાં પરપ્રાંતિય શ્રમિકોએ વતન જવાની જીદ કરતાં આજે અંકલેશ્વરથી ગોરખપુર માટે વિશેષ ટ્રેન દોડાવી 1280 લોકોને લઈને રવાના થઈ...
