અંકલેશ્વર : મુલ્લાવાડ વિસ્તારમાંથી કતલનાં ઇરાદે રાખવામાં આવેલ ગાયોને પોલીસની મદદથી મુક્ત કરાઈ.
અંકલેશ્વર શહેરનાં મુલ્લાવાડ વિસ્તારમાં આવેલ કતલખાના નજીકથી ગત રાત્રીના સમયે અંકલેશ્વર શહેર પોલીસ અને ગૌ સેવકોની મદદથી કતલનાં ઇરાદે બાંધવામાં આવેલ ૬ જેટલી ગાયોને મુક્ત...
