Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : મુલ્લાવાડ વિસ્તારમાંથી કતલનાં ઇરાદે રાખવામાં આવેલ ગાયોને પોલીસની મદદથી મુક્ત કરાઈ.

Share

અંકલેશ્વર શહેરનાં મુલ્લાવાડ વિસ્તારમાં આવેલ કતલખાના નજીકથી ગત રાત્રીના સમયે અંકલેશ્વર શહેર પોલીસ અને ગૌ સેવકોની મદદથી કતલનાં ઇરાદે બાંધવામાં આવેલ ૬ જેટલી ગાયોને મુક્ત કરવામાં આવી હતી,મુલ્લાવાડ વિસ્તારમાં પોલીસે દરોડા પાડી આ ગાયોને મુક્ત કરાવી હતી.

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલ ખાતે શ્રી.એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે 9 થી 12 ના વર્ગો શરૂ કરવામાં આવ્યા.

ProudOfGujarat

ભરૂચના સોનેરી મહેલ ફિડર પર આજે વીજ કાપ

ProudOfGujarat

ડેડીયાપાડા તાલુકાને ઉકાઈ- નર્મદાનું પાણી સિંચાઈ માટે આપવામાં આવે તે બાબતે આમ આદમી પાર્ટી દ્વારા આવેદન અપાયું !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!