Proud of Gujarat

Tag : bharuch

FeaturedGujaratINDIA

ભરૂચ : રાજયોમાં ATM કાર્ડ ક્લોનીંગ કરી ડુપ્લીકેટ ATM કાર્ડથી લાખો રૂપિયાનો ઉપાડ કરતી આંતરરાજય ગેંગ ઝડપાઈ જાણો વધુ.

ProudOfGujarat
વર્ષના અંતે ભરૂચ જિલ્લા એલસીબી તેમજ સાયબર ક્રાઇમ પોલીસ વિભાગે મોટો ગુનો ડિટેક્ટ કરવાની સિદ્ધિ હાંસલ કરતા આંતરરાજય ATM ક્લોનિંગ કરી ડુપ્લીકેટ એટીએમ બનાવી રૂપિયા...
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર શહેરનાં રામનગરનાં રહીશ નિવૃત તાલુકા વિકાસ અધિકારીનાં ખાતામાંથી ડુપ્લીકેટ કાર્ડ બનાવી હજારો રૂપિયા ઉપાડી લેવાની ધટનામાં પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઈ છે.

ProudOfGujarat
ભરૂચમાં એવી ધટના બની જેમાં ગઠિયાઓ નકલી SBI નો કાર્ડ બનાવી હજારો રૂપિયા કોઈક ભેજાબાજ ગઠિયાઓ દ્વારા ઉઠાવી લેવામાં આવ્યા છે. ધટના એવી છે કે...
FeaturedGujaratINDIA

ભરૂચની જે.પી. કોલેજ કેમ્પસમાં ભાજપાનાં કેટલાક સભ્યો દ્વારા CAA નાં સમર્થનનું બેનર લઈ પ્રચાર કરતાં કોલેજમાં NSUI દ્વારા તેનો વિરોધ કર્યો હતો.

ProudOfGujarat
ભરૂચની જયેન્દ્ર પૂરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં આજે સવારે ભાજપાનાં કેટલાક કાર્યકર્તાઓ કેમ્પસમાં CAA નું સમર્થન કરતું અને પ્રચાર કરતું બેનર લઈને પ્રચાર કરતાં આ...
FeaturedGujaratINDIA

ભરૂચમાં 31 મી ડિસેમ્બરે જો દારૂ પી ને વાહન ચલાવ્યું કે પાર્ટી કરી તો પોલીસ છોડશે નહીં જીલ્લામાં કરોડોનો દારૂ ઝડપાયો હજારો લોકો પકડાયા અને અનેકો તડીપાર કરવામાં આવ્યા છે.

ProudOfGujarat
આજે વર્ષ 2019 ની વિદાયનો દિવસ છે અને ગણતરીનાં કલાકોમાં જ નવા વર્ષ 2020 નો પ્રારંભ થવાનો છે. ત્યારે 31 મી ડિસેમ્બરની રાત્રીનાં લોકો નવા...
INDIAFeaturedGujarat

ભરૂચ સીવીલ હોસ્પીટલમાંથી મોબાઈલ ચોરી થતો હોય તો બાળકની ચોરી કેમ નહીં થાય ???

ProudOfGujarat
ભરૂચ સીવીલ હોસ્પીટલને એક રૂપિયાનાં ટોકન ભાડે આપનારી સરકાર હવે સીવીલ હોસ્પીટલના અંધેર વહીવટની પણ તપાસ કરે તે જરૂરી છે. ભરૂચ સીવીલ હોસ્પીટલમાં બાળક પેદા...
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં શુકલતીર્થ મંગલેશ્વર વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં માટીના ખનનની આડમાં લાખો રૂ.ની રોયલ્ટી ચોરીનું સુવ્યવસ્થિત ઢબે કૌભાંડ ચાલી રહ્યું હોવાની વ્યાપક ચર્ચાઓ સાંભળવા મળી રહી છે.

ProudOfGujarat
ભરૂચ જીલ્લાનાં શુકલતીર્થ મંગલેશ્વર વિસ્તારમાં ખનીજ માફિયાઓ દ્વારા ખાણ ખનીજ વિભાગનાં અધિકારીઓની મિલીભગતમાં રોયલ્ટી ચોરીનું મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાની વ્યાપક બુમરાણ છે. નિયમાનુસાર જો...
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાના ઝનોર ગામે પ્રાથમિક શાળાના આચાર્ય સંદિપ કુલકર્ણીની બદલી કરાતા ગ્રામજનોનો વિરોધ જોવા મળ્યો હતો.

ProudOfGujarat
ભરૂચ તાલુકાના ઝનોર ગામ ખાતે આવેલ પ્રાથમિક કન્યા શાળા ખાતે વર્ષોથી આચાર્ય તરીકે સંદીપ કુલકર્ણી ફરજ બજાવતા હતા,અચાનક થોડા દિવસો અગાઉ આચાર્ય સંદીપ કુલકર્ણીની બદલી...
FeaturedGujaratINDIA

પૂર્વજોના શિક્ષણ થકી સેવાના અભિગમને આગળ ધપાવવા HHMC એજ્યુ. કેમ્પસનો પ્રોજેક્ટ હાથ ધરાશે.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત સુપ્રસિદ્ધ મોટામિયાં માંગરોળની ગાદી સાથે સંકળાયેલા મહાન સંત હિઝ હોલીનેસ ખ્વાજા મોટામિયાં ચિશ્તી સાહેબનો આસ્તાનો મધ્ય ગુજરાત સહિત વિશ્વમાં કોમી એક્તાના...
FeaturedGujaratINDIA

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર સોમવારે સવારે 2 કલાક સુધી 2000 યુવતીઓએ સ્વરક્ષણના હેતુ અંગે કરતબ બતાવી સૌ કોઈને અચંબિત કરી દીધા હતા.

ProudOfGujarat
મિશન સાહસી કાર્યક્રમ હેઠળ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા 8 દિવસમાં ભરૂચની કોલેજો તેમજ વિવિધ શાળાઓની 5500 વિદ્યાર્થીઓને સ્વરક્ષણની તાલીમ અપાઈ હતી. જેનું સોમવારે રાજયકક્ષના...
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાના વાગરા તાલુકામાં આવેલ દહેજ ખાતેની જી.એફ.એલ કંપની દ્વારા સાતમી વાઈબ્રેન્ટ ક્રિકેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું

ProudOfGujarat
વાગરા તાલુકામાં આવેલ જીઆઇડીસીની કંપનીઓ પૈકી ગુજરાત ફોલોરો લિમિટેડ કંપની દ્વારા છેલ્લા સાત વર્ષથી જી.એફ.એલ વાઇબ્રેન્ટ ક્રિકેટ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે...
error: Content is protected !!