Proud of Gujarat

Tag : bharuch

FeaturedGujaratINDIA

ભરૂચના જુના તવરા ગામે પાંચ દેવી મંદિરે જન્માષ્ટમીની ઉજવણી કરાઇ

ProudOfGujarat
ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આવેલ પાંચ દેવી મંદિર ખાતે આહિર સમાજ દ્વારા પરંપરાગત રીતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમી પર્વને લઇ સવારથી...
FeaturedGujaratINDIA

ભરૂચ ખાતે ભાતીગળ મેઘરાજાના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું, ધારાસભ્ય,પોલીસવડા સહિતના આગેવાનોએ ઘોઘારાવ મહારાજ-છડીના દર્શન કરી ધન્યતા અનુભવી

ProudOfGujarat
સમગ્ર વિશ્વમાં એકમાત્ર ભરૂચમાં જ મેઘ ઉત્સવ દરમિયાન છડી ઝૂલવવાની અનોખી પરંપરા છે. ભરૂચના ભોઇવાડ તથા વેજલપુર વિસ્તારમાં જાદવ સમાજ અને ખારવા સમાજ દ્વારા પરંપરાગત...
FeaturedGujaratINDIA

“નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી” ના નાદ સાથે ભરૂચના વિવિધ મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણના ૫૫૫૨ માં જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ

ProudOfGujarat
ભરૂચના વિવિધ મંદિરોમાં જન્માષ્ટમી પર્વની ધાર્મિક હર્ષોલ્લાસ સાથે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રી કૃષ્ણના જન્મની રંગારંગ ઉજવણી માટે ભરૂચના વિવિધ મંદિરોમાં અનેક...
FeaturedGujaratINDIA

મહારાષ્ટ્રથી ટ્રેન મારફતે દારૂના જથ્થાની હેરાફેરી કરતા ઈસમોને ભરૂચ રેલ્વે પોલીસે ઝડપી પાડયા

ProudOfGujarat
ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા હટકંડા અપનાવતા હોય છે, કેટલાય બુટલેગરો પોતાના નશાના વેપલાના નાપાક મનસુબા પાર પાડી લેતા હોય છે તો કેટલાય બુટલેગરોની...
FeaturedGujaratINDIA

ભરૂચનાં ટંકારીયા ગામના મોઇનુદ્દીન રખડાની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરાઇ

ProudOfGujarat
ભરૂચ તાલુકાના ટંકારીયા ગામના શિક્ષક મોઇનુદ્દીન રખડાએ ગામનું નામ રોશન કર્યું છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાંસદામાં પાંચમી સપ્ટેમ્બરના રોજ શ્રેષ્ઠ શિક્ષક સમારોહ કાર્યક્રમ યોજાયો...
FeaturedGujaratINDIA

ભરૂચમાં દેશી બનાવટની પિસ્ટલ અને કાર્ટિઝ સાથે ક્રાઇમ બ્રાંચના હાથે બે ઝડપાયા, એક વોન્ટેડ

ProudOfGujarat
ભરૂચ શહેરમાં હાલ ઘોઘા રાવ મંદિરનો મેળો ભરાયેલ હોય જેના અનુંસંધાને શહેરના સોનેરી મહેલથી પાંચબત્તી સુધીના વિસ્તારમાં કોઈ અનિછનીય બનાવ ન બને માટે પોલીસ વિભાગે...
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં છેલ્લાં 250 વર્ષથી યોજાતાં શ્રાવણ વદ સાતમના દિવસથી મેઘરાજાના મેળાનો પ્રારંભ, જનમેદની ઉમટી

ProudOfGujarat
ભુગૃઋુષિની પાવનધરા પર મેઘરાજાના મેળાનો પ્રારંભ થયો છે. 250 વર્ષ ઉપરાંતથી ભરાતાં ભાતીગળ મેળો ભોઇ ( જાદવ) સમાજના લોકો માટે ઘણું મહત્વ ધરાવે છે. દિવાસાની...
FeaturedGujaratINDIA

નવનિર્મિત ગુડસ ટ્રેનના રેલ્વે ટ્રેકમાંથી “ટર્ન આઉટ પ્લેટ” ની ચોરી કરનાર 3 ઇસમોને ઝડપી પાડતી એસ.ઓ.જી

ProudOfGujarat
ભરૂચ તથા આજુબાજુના વિસ્તારમાં કેન્દ્ર સરકારના ગુડસ ટ્રેન, બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઈવે સહિતના પ્રોજેક્ટ પ્રગતિ હેઠળ હોય આ પ્રોજેક્ટરનાં રેલવે ટ્રેકમાંથી ટર્ન આઉટ પ્લેટની ચોરી...
FeaturedGujaratINDIA

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ, રોટરી ક્લબ ઓફ વાગરા તથા આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદનાં ઉપક્રમે ભરૂચ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat
જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે ભારતનાં પૂર્વ રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણનનાં જન્મ જયંતિ નિમિત્તે શિક્ષક દિન ઉજવણીનો ભવ્ય કાર્યક્રમ આયોજીત કરાયો હતો. સ્વાગત પ્રવચન કરતાં જેએસએસનાં...
FeaturedGujaratINDIA

બોલો 20 કા 100, નેત્રંગ ખાતે ભરાતા હાર્ટ બજારમાં દુકાનદારો પાસેથી ઉઘરાણીનું ચાલતુ કથિત કૌભાંડ..?

ProudOfGujarat
– ગ્રામ પંચાયતના કર્મચારીઓની શંકાસ્પદ ભૂમિકા – હાર્ટ બજાર ભરાય છે તે જગ્યા રેલ્વેની કે પંચાયતની..? ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં નેત્રંગ ગ્રામ પંચાયતની પાછળના ભાગે...
error: Content is protected !!