Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ટંકારીયા ગામના મોઇનુદ્દીન રખડાની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરાઇ

Share

ભરૂચ તાલુકાના ટંકારીયા ગામના શિક્ષક મોઇનુદ્દીન રખડાએ ગામનું નામ રોશન કર્યું છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાંસદામાં પાંચમી સપ્ટેમ્બરના રોજ શ્રેષ્ઠ શિક્ષક સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. વાંસદા તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં આયોજીત શ્રેષ્ઠ શિક્ષક સમારોહમાં ટંકારીયા ગામના મોઈનુદ્દીન ઇસ્માઇલ (મુસ્તાક માસ્ટર) રખડાની વિજ્ઞાનના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી હતી. મોઇનુદ્દીન રખડાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામી ટંકારીઆ ગામનું નામ રોશન કર્યું છે. તેઓને વાંસદા તાલુકા વિકાસ અધિકારી દ્વારા શાલ ઓઢાડી તેમજ ટ્રોફી એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચના નન્નુમીંયા ગરનાળા પર બનેલી પ્રોટેકશન વોલના કારણે અકસ્માતો વધશે : કોંગ્રેસ

ProudOfGujarat

નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ઝઘડીયાનાં પડવાણીયા ખાતે વિદેશી દારૂ પકડાયો.

ProudOfGujarat

રાજપીપલા ખાતે વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!