ભરૂચ પંથકમાં હોળી -ધુળેટીનો પર્વ ઉલ્લાસ ભેર ઉજવાયો…ભરૂચ પંથકમાં તહેવારના ઉમંગનો કર્ફ્યુ …દુકાનો બંધ …રીક્ષા બંધ …વાહનો બંધ …માત્ર ધુળેટીના રસિયાઓ ઠેર-ઠેર …રંગ બરસે …નદીના પાણી જોઈ નિરાશા.
દિનેશભાઈ અડવાણી ભરૂચ પંથકમાં હોળી-ધુળેટીનો પર્વ આનંદ અને ઉલ્લાસના વાતાવરણમાં ઉજવાયો હતો.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.ગત રોજ સાંજના સમયથી હોળી...
