અનુભૂતિધામ સેવા કેન્દ્ર ખાતે પવિત્ર મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી
ભરૂચ. બ્રહ્મા કુમારીઓના અનુભૂતિધામ સેવા કેન્દ્ર, ઝાડેશ્વર (ભરૂચ) ખાતે રવિવાર, 15 ફેબ્રુઆરી, 2026 ના રોજ જ્ઞાન સરોવરના ડિરેક્ટર અને ભરૂચ સબઝોનના ઇન્ચાર્જ બી.કે. પ્રભાદિદીની હાજરીમાં...
