પરશુરામ સંગઠનના ૧૨ માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે આઈ ચેકઅપ તેમજ ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો
ભરૂચ પરશુરામ સંગઠન શ્રાવણમાસના પ્રારંભે ૧૧ વર્ષ પૂર્ણ કરી ૧૨ મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે બારમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે શાળાના વિદ્યાર્થીઓ માટે...
