શ્રીગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા આંતર કોલેજની વિવિધ સ્પર્ધાઓમાં શેઠ પીટી આર્ટસ સાયન્સ કોલેજ ઝળકી.
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા આંતર કોલેજ ટેકવાન્ડો, બોક્સિંગ અને જુડો સ્પર્ધાનું આયોજન હાલોલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે રાખવામાં આવ્યું હતું. જેમાં ભાઇઓ અને...
